સારા અલી ખાન તેની ફિલ્મો અને તેની સ્ટાઈલ માટે જાણીતી છે. હાલમાં અભિનેત્રીએ ઓફ વ્હાઈટ ફેધર સ્લીવ્ઝવાળા સફેદ જાંઘ-હાઈ સ્લિટ ગાઉનમાં તબાહી મચાવી છે. સારા અલી ખાન આ અંદાજમાં એકદમ બ્યુટીફુલ અને ગોર્જિયલ લાગી રહી છે. અભિનેત્રીના આ લુકના ફેન્સ જોરદાર રીતે વખાણ કરી રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. સારા અલી ખાન ગ્લોસી મેકઅપ, પિંક લીપ કલર અને સ્મોકી આંખોથી કિલર પોઝ આપ્યા છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]




