pink moon : 12 એપ્રિલે આકાશમાં દેખાયેલા 'પિંક મુન'ની આબેહુબ તસવીરો,જુઓ

ગઈ કાલે એટલે કે 12 એપ્રિલના રોજ સાંજે આકાશમાં એક ખગોળીય ઘટના બનવા પામી હતી. આકાશમાં સાંજના સમયે પિંક મુન જોવા મળ્યો હતો. પિંક મુનને માઈક્રોમુન પણ કહેવામાં આવે છે. ભારતમાં સવારે વહેલા પાંચ વાગ્યે પિંક મુન નજરે ચડ્યો હતો. જેનું પહાડ અને ખુલ્લી જગ્યાઓ પરથી વધુ સારી રીતે નિરીક્ષણ કરી શકાયું હતું. જુઓ આ પિંક મુનની કેટલીક આબેહુબ તસવીરો
  • Follow us on:

ભારતમાં સવારે પિંક મુન દેખાયો

1/7WhatsApp Image 2025-04-13 at 1.41.53 PM.jpeg

2/7WhatsApp Image 2025-04-13 at 1.41.54 PM.jpeg

3/7WhatsApp Image 2025-04-13 at 1.41.54 PM (1).jpeg

4/7WhatsApp Image 2025-04-13 at 1.41.55 PM.jpeg

5/7WhatsApp Image 2025-04-13 at 1.41.55 PM (1).jpeg

6/7WhatsApp Image 2025-04-13 at 1.41.55 PM (2).jpeg

7/7WhatsApp Image 2025-04-13 at 1.41.56 PM.jpeg

Gallery Ads