Jacqueline Fernandez અભિનેત્રીનો જુઓ આકર્ષક લુક

બોલીવુડમાં લોકપ્રિય થયેલ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મૂળ શ્રીલંકાની વતની છે. શ્રીલંકામાં જન્મ બાદ કેનેડા અને મલેશિયામાં અભ્યાસ કર્યા બાદ અભિનેત્રી અને મોડલ જેકલીન મિસ યુનિવર્સના બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અને 2006માં જેકલીન મિસ યુનિવર્સ સ્પર્ધાની વિજેતા બની. શ્રીલંકાની અભિનેત્રી જેકલીન બોલીવુડમાં અનેક સફળ ફિલ્મનો હિસ્સો રહી છે. હાલમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેકલિનના ફોટાને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. આ આઉટફીટમાં તે ખૂબ આકર્ષક લાગી રહે છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

નવા ફોટા કર્યા શેર

1/9jf

2/9jf

3/9jf

4/9jf

5/9jf

6/9jf

7/9jf

8/9jf

9/9jf

Gallery Ads