Jacqueline Fernandez અભિનેત્રીનો જુઓ ગોર્જિયસ લુક

બોલીવુડમાં લોકપ્રિય થયેલ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મૂળ શ્રીલંકાની વતની છે. શ્રીલંકામાં જન્મ બાદ કેનેડા અને મલેશિયામાં અભ્યાસ કર્યા બાદ અભિનેત્રી અને મોડલ જેકલીન મિસ યુનિવર્સના બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અને 2006માં જેકલીન મિસ યુનિવર્સ સ્પર્ધાની વિજેતા બની. શ્રીલંકાની અભિનેત્રી જેકલીન બોલીવુડમાં અનેક સફળ ફિલ્મનો હિસ્સો રહી છે. હાલમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેનો બોલ્ડ લુક જોવા મળ્યો છે. જેકલિનના બોલ્ડ લુકના ફોટોને તેના ફેન્સને પસંદ કરી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

જેકલીનના ફોટો પર ફેન્સ ફિદા

1/8જેકલીન ફર્નાન્ડીઝ અભિનેત્રી

2/8Jacqeline fernandez actress

3/8Jacqeline fernandez actress

4/8Jacqeline fernandez actress

5/8Jacqeline fernandez actress

6/8Jacqeline fernandez actress

7/8Jacqeline fernandez actress

8/8Jacqeline fernandez actress

Gallery Ads