બી ટાઉન સ્ટાર પ્રિયંકા ચોપરા પોતાના એક્સપરિમેન્ટલ લુક્સને લઈને જાણીતી છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન સુધી તે તમામ લૂકમાં પરફેક્ટ લાગે છે. તે સતત આઉટફિટ્સની સાથે એક્સપરિમેન્ટ્સ પણ કરે છે. ટૂ પીસ રેડ આઉટફિટ, સ્લીવલેસ ક્રોપ ટોપની સાથે ફિટકટ સ્કર્ટ અને બ્લેક સનગ્લાસ, ક્લોઝઅપ નેકલાઈન તેના લૂકને પરફેક્ટ બનાવે છે. તો સાથે બ્લેક શોર્ટ ડ્રેસમાં પણ તે રાઉન્ડ નેકલાઈનની સાથે ડાયમંડ શેપ્ડ કટઆઉટમાં કમાલ લૂક આપે છે. હાઈ હિલ્સ અને ખુલ્લા વાળ તેને પરફેક્ટ બનાવે છે. તો વ્હાઈટ ફૂલ સ્લીવ અને ફ્લોર સ્વીપિંગ ડ્રેસમાં તેનો ડિફરન્ટ પણ કૂલ લૂક ફેન્સને આકર્ષે છે.
[[$ad]]
[[$googlead]]





