રેડ ડ્રેસમાં દીપિકાને જોઈને રણવીર સિંહના હોંશ ઉડ્યા, પતિએ કરી ફની કોમેન્ટ

બોલિવૂડનું સૌથી ફેમસ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાની ઘણી મનોહર તસવીરો શેર કરી હતી. તસવીરોમાં દીપિકા પાદુકોણ રેડ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને પતિ રણવીરે પત્નીની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. તેણે તેની હિટ ફિલ્મ રામ લીલાના ગીત લાલ ઈશ્કનો ઉલ્લેખ કર્યો હતો.બોલિવૂડની દિવા દીપિકા હાલમાં જ એક પાર્ટીમાં આ ડ્રેસમાં જોવા મળી હતી.આ ડ્રેસમાં દીપિકા ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. તેણીએ વેટ હેરસ્ટાઇલ લુક, ક્લાસી એસેસરીઝ અને મેચિંગ સ્લિંગ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

બોલિવૂડની દિવાનો અદભૂત અંદાજ

1/811J

2/811f

3/811E

4/811D

5/811c

6/811b

7/811A

8/811

Gallery Ads