શનાયા કપૂર ઈન્ડિયન મોડલ અને એક્ટ્રેસ છે. તે ખૂબ થોડા સમયમાં કરણ જોહર દ્વારા બનેલી ફિલ્મ બેધડકમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. શનાયા બોલિવુડ અભિનેતા સંજય કપૂર અને મહીપ કપૂરની દિકરી છે. તે હજી 26 વર્ષની જ છે અને એનિમલ પ્રેમિ છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના કોફી વિથ શનશાઈનના મોર્નિંગ લુકના ફોટઝ શેર કર્યા હતા. જેમાં તેણે તેના પોમેરિયન પપ્પીનો પણ ક્યૂટ ફોટો શેર કર્યો હતો, તે અવારનાર તેના પપ્પી સાથે ફોટોઝ શેર કરતી રહે છે. જુઓ શનાયા કપૂરના કેટલાાક કેઝ્યુઅલ લુકના ફોટોઝ...
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]





