શર્વરી વાઘે બ્લેક શોર્ટ ડ્રેસમાં લાગી અદભૂત, ગ્લેમરસ લુકથી લોકો થયા દિવાના

બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ પોતાના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ચાહકોને ક્રેઝી બનાવે છે. તેની દરેક સ્ટાઈલ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. હાલમાં જ અભિનેત્રી શર્વરી વાઘે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોના દિલના ધબકારા વધારી દીધા છે. આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ ફરી એકવાર નિસાસો નાખતા જોવા મળી રહ્યા છે. અભિનેત્રી શર્વરી વાઘે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને તસ્વીરો શેર કરી છે. તે હંમેશા પોતાના ફોટા અને તસવીરો શેર કરે છે. વીડિયો શેર કરીને ઈન્ટરનેટ પર ચર્ચા રહે છે. જોકે જ્યારે પણ તે ઈન્સ્ટા પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેનો લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે. ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ ફરી એકવાર તેના ખૂબ જ સેક્સી લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. વાઘે બ્લેક કલરના નેટ આઉટફિટ પહેર્યા છે જેમાં તે બોલ્ડ લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

શર્વરી વાઘનો હોય અંદાજ

1/813h

2/813G

3/813F

4/813E

5/813D

6/813C

7/813A

8/813

Gallery Ads