શેહનાઝ ગિલ જલદી જ સલમાનખાન સાથે ફિલ્મ કભી ઇદ કભી દિવાળી થી બોલિવૂડમાં ડેબ્યું કરવા જઇ રહી છે. ડેબ્યું કરતા પહેલા જ તે બી-ટાઉન ઇન્ડસ્ટ્રીનું મોટું નામ બની છે. ખાસ કરીને તેને બી-ટાઉન ઇવેન્ટ્સ અને સ્ટાર્સની પાર્ટીમાં સ્પોટ કરવામાં આવે છે. શહેનાઝ આ સમયે દુબઇમાં છે જ્યાં તે ફિલ્મફેર પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા ગઇ છે. હાલ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]









