બોલિવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટીની રોયલ લાઈફ સ્ટાઈલ ચર્ચામાં રહે છે. મોંઘા ઘર અને કિંમતી કારને લઈને તે ચર્ચામાં રહે છે. અહીં લિવિંગરૂમ, હેયર વોશ સ્ટેશન, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ, કિચનની સાથે યોગા ડેકની સુવિધાથી ભરપૂર શિલ્પાની વેનિટી વેન જોઈને તમે ચોંકી જશો. શિલ્પા પોતાની વેનિટી વેન વાળી એકમાત્ર અભિનેત્રી બનશે જેમાં યોગા ડેક પણ છે. હાલમાં કોઈ સ્ટાર પાસે આવી વેનિટી વેન નથી. ફિટનેસ પ્રેમી શિલ્પાએ વેનિટી વેનમાં યોગા અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે. અહીં એટલી જગ્યા છે કે તે સાથી કલાકારોનું સ્વાગત પણ કરી શકે છે. જુઓ ખાસ ફોટોઝ...
[[$ad]]
[[$googlead]]






