શ્વેતા તિવારીનો હટકે અંદાજ...સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા જ થઈ વાયરલ

ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારી અવારનવાર ફેન્સ સાથે પોતાની બોલ્ડ અને સુંદર તસવીરો શેર કરીને લોકોને પોતાના દિવાના બનાવે છે. અવારનવાર અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટા પોસ્ટ કરે છે. શ્વેતાના તેમના ફોટો શેર કરતાની સાથે જ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપવામાં લાગે છે. હવે તાજેતરમાં, શ્વેતા તિવારીએ તેની તાજેતરની તસવીરોમાં એમ્બ્રોઇડરી કરેલી સાડી પહેરી છે. આ તસવીરોમાં શ્વેતાએ પર્પલ કલરની સિમ્પલ સાડી પહેરી છે. તસવીરોમાં જુઓ અભિનેત્રીનો હોટ અવતાર...


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

જુઓ લેટેસ્ટ તસવીરો

1/8Shweta Tiwari

2/8Shweta Tiwari

3/8Shweta Tiwari

4/8Shweta Tiwari

5/8Shweta Tiwari

6/8Shweta Tiwari

7/8Shweta Tiwari

8/8Shweta Tiwari

Gallery Ads