Surbhi Chandna: કાશ્મીરી હસ્તકલાથી શણગારેલું જેકેટ બન્યુ ટોક ઓફ ધ ટાઉન

સુરભી ચંદના તાજેતરમાં મુસાફરીની મજા માણી રહી છે. આ વેકેશન દરમિયાન તેણે પોતાની અલગ ફેશન રજૂ કરી હતી. સુરભીએ ક્લાસિક સ્કિની જીન્સ સાથે ક્રિસ્પ વ્હાઇટ ટેન્ક ટોપ પહેર્યુ છે. અને સાથે કાશ્મીરી હસ્તકલાથી શણગારેલું જેકેટ ફ્લોન્ટ કર્યુ છે. તેણે પરંપરાગત કારીગરી પ્રત્યેની પ્રશંસા પણ કરી હતી. સુરભીએ તેના દેખાવને ઓક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી, કાનની બુટ્ટીઓ અને બ્રેસલેટ પહેર્યુ છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

વેકેશનની મજા માણતી સુરભી

1/9surbhi

2/9surbhi

3/9surbhi

4/9surbhi

5/9surbhi

6/9surbhi

7/9surbhi

8/9surbhi

9/9surbhi

Gallery Ads