તારક મહેતાની બબીતાજીનો રેડ આઉટફિટમાં ગ્લેમરસ અંદાજ, ફેન્સ થયા દિવાના

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાએ પોતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં ફેન્સને તેની શાનદાર સ્ટાઈલને ખૂબ પસંદ આવી છે. મુનમુન દત્તાએ રેડ આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે. હકીકતમાં મુનમુન દત્તા ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોરદાર રીતે વાયરલ થઈ રહી છે. મુનમુન દત્તાએ રેડ ગાઉનમાં હોય પોઝ આપ્યા છે અને સુંદર મજાના લોકેશનની વચ્ચે કાતિલ અદાઓ બતાવી રહી છે. બબીતાજીએ ક્યારેક માથા પર કેપ પહેરીને તો ક્યારેક હેર સાથે પોઝ આપ્યા છે. ફેન્સ તેની તસવીરોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

મુનમુન દત્તાએ કાતિલ અદાઓ બતાવી

1/104

2/104t

3/104p

4/104o

5/104l

6/104i

7/104E

8/104D

9/104C

10/104B

Gallery Ads