એનિમલની સક્સેસથી ચમકી તૃપ્તિની તકદીર, ફટાફટ વધી ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા

સંદીપ રેડ્ડીની ફિલ્મ એનિમલમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ઘણું નામ કમાયું છે. ફિલ્મમાં એક્ટ્રેસના સૌથી વધુ ઈન્ટિમેટ સીન્સ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં 2.3 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ફિલ્મ બાદ એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં 320 ટકાનો વધારો થયો છે. તૃપ્તિના 2 મિલિયન ફોલોઅર્સ વધ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં તેના ફોલોઅર્સની સંખ્યા 2.7 મિલિયન થઈ છે. 2017માં પોસ્ટર બોયઝ ફિલ્મથી તૃપ્તિએ કરિયરની શરૂઆત કરી હતી અને રોમાંટિક ડ્રામા લૈલા મજનૂમાં તેનો મુખ્ય રોલ જોવા મળ્યો. સૌથી વધુ કમાણી કરનારની એક્શન ફિલ્મ એનિમલમાં પણ સૌનું ધ્યાન ખેંચનારી તૃપ્તિએ ફિલ્મ બુલબુલ અને કાલામાં પણ અભિનય કર્યો હતો. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ઈન્ટીમેટ સીન્સથી ફેમસ થઈ એક્ટ્રેસ

1/6photo_2023-12-09_16-23-03

2/6photo_2023-12-09_16-23-02

3/6photo_2023-12-09_16-23-01

4/6photo_2023-12-09_16-23-00

5/6photo_2023-12-09_16-23-00 (2)

6/6photo_2023-12-09_16-22-59

Gallery Ads