Union Budget 2025: નિર્મલા સીતારમણ અને તેમની બજેટ ટીમ ખાસ અંદાજમાં, Photos

વર્ષ 2025 માટે ભારતનું કેન્દ્રીય બજેટ આજે રજૂ થશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. આજે બજેટ રજૂ થાય તે પહેલા સંસદભવનમાં સવારે 10.25 કલાકે કેબિનેટની બેઠક મળશે, જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. દરમિયાન બજેટની નકલ સંસદ ભવન પહોંચી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે.


[[$ad]]
[[$googlead]]

દર વર્ષે સામાન્ય બજેટના દિવસે નિર્મલા સીતારમણ પણ પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે સમાચારમાં રહે છે. આ પ્રસંગે તેમની સાડીઓ પણ ખાસ છે. તેઓ પરંપરાગત અને હેન્ડલૂમ સાડીઓ પહેરે છે, જેનો તેમની પાછળ કોઇ અર્થ હોય છે. આ વખતે વ્હાઇટ સાડી ગોલ્ડન વર્ક વાળી સાડી પહેરી છે. આ પહેલા તેમણે આંધ્રપ્રદેશની મંગલાગીરી સાડી પહેરી હતી. પશ્ચિમ બંગાળની બ્લુ કાંથા સ્ટીચ સાડી પહેરી હતી. 

  • Follow us on:

[[$alsoread]]

નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે

1/8main 1

2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8

Gallery Ads