ભારતીય ક્રિકેટરોની ઓરેન્જ ટી-શર્ટમાં પ્રેકટિસ કરતી તસવીરો થઇ વાયુવેગે વાયરલ- Pics



[[$ad]]
[[$googlead]]

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. જેને લઇને ભારતના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે ભારતના ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી છે. આ મેચ માટે શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, આર.અશ્વિન સહિતના ખેલાડીઓએ ફૂટબોલ રમીને પ્રેક્ટિસ કરી છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ પિચનું નિરીક્ષણ પણ કર્યું હતું. સાથે જ આ પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલ ફિટ જોવા મળ્યો હતો. 

[[$alsoread]]
  • Follow us on:

કોણ કોને આપશે ટક્કર?

1/109

2/10ે

3/10s8

4/10s7

5/10s6

6/10s5

7/10s4

8/10s3

9/10s2

10/10S

Gallery Ads