વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા સ્વ.શ્રી.જે.જી.માહુરકર દાદાનાં સ્મરણાર્થે .શ્રી.જે.જી.માહુરકર મેમોરિયલ આંતરરાષ્ટ્રીય વિભાગીય ટી-20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની ફાઇનલ મેચ આજે રમાઇ હતી. આ મેચ માધવ રાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પ્રતાપનગરમાં રમાઇ હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના મહામંત્રી શ્રી આર.જી.કાબર પ્રમુખ શ્રી શરીફ ખાન પઠાણ, નીરજ ધમીજા વગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.
[[$ad]]
[[$googlead]]










