Operation Sindoorની સફળતા વિશ્વને જણાવનારા કોણ છે કર્નલ સોફિયા

ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.  કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. મહત્વનું છે કે આજે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ભારતનું ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પડયા બાદ તેને લઈને ભારતીય સેના દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી. આ માહિતી આપનાર મહિલાઓમાં કર્નલ સોફિયા કુરેશીનો સમાવેશ થાય છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

કર્નલ સોફિયા કુરેશી

1/6કર્નલ સોફિયા

2/6કર્નલ સોફિયા

3/6કર્નલ સોફિયા

4/6કર્નલ સોફિયા

5/6કર્નલ સોફિયા

6/6કર્નલ સોફિયા

Gallery Ads