સેંગોલની સ્થાપના,હવન અને મંત્રોચ્ચાર સાથે દેશવાસીઓને મળી નવી સંસદ..જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિ અને નિયમો સાથે નવી સંસદમાં સેંગોલની સ્થાપના કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.આજે નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલને સ્થાપિત કર્યા બાદ પીએમ મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. પીએમએ સેંગોલને નમન કર્યા અને દંડવત પ્રણામ કર્યા હતા.આ દ્રશ્ય જોયા બાદ મને તે દિવસ યાદ આવી ગયો જ્યારે પીએમ મોદી પીએમ બન્યા બાદ પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મોના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

1/112K

2/112J

3/112I

4/112H

5/112G

6/112F

7/112E

8/112D

9/112C

10/112b

11/112A

Gallery Ads