ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો. આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર----   9316724216 




વરવો બંગલોઝ, દાણીલીમડા 


Ganesh Mahotsav 2026




પ્રભુ પાર્ક સોસાયટી, અમદાવાદ


Ganesh Mahotsav 2026



ખાડિયા ચા રાજા, મોડાસા 


Ganesh Mahotsav 2026



યંગ સ્ટાર ગૃપ કરમસદ


Ganesh Mahotsav 2026




ઉત્તમનગર ચા રાજા


Ganesh Mahotsav 2026




ઘાટલોડીયા, અમદાવાદ


Ganesh Mahotsav 2026




સ્પેક્ટ્રમ ટાવર હરિ મંદિર સોસાયટી નવું શાહીબાગ પોલીસ કમિશનર 



Ganesh Mahotsav 2026


કોચિંગ ક્લાસીસના સરકાર, વડોદરા 


Ganesh Mahotsav 2026



ગુજરાત હાઉસિંગ બોર્ડ ખોખરા, અમદાવાદ


Ganesh Mahotsav 2026



64, ક્રિષ્ણવિલા સોસાયટી, નારોલ, અમદાવાદ 


64, ક્રિષ્ણવિલા સોસાયટી, નારોલ, અમદાવાદ




હરિઓમ સોસાયટી, કતારગામ, સુરત 


Ganesh Mahotsav 2026




સેરેનિટી સ્પેસ સોસાયટી, ન્યુ ગોતા, અમદાવાદ 


Ganesh Mahotsav 2026



ધનાસુથારની પોળ, ચોખાવટીયાની પોળ, અમદાવાદ  


Ganesh Mahotsav 2026 +


ગાર્ડન રેસીડેન્સી, સાઉથ બોપલ  


Ganesh Mahotsav 2026



દર્શનમ વાટીકા  


Ganesh Mahotsav 2026




અમેઝીંગ સ્ટાર હાઇટ્સ, યોગી ચોક, સુરત 


Ganesh Mahotsav 2026: Send Your Ganpati Photos