ghum hai kisikey pyaar meiin actress yamini malhotra wrapped in a towel
  • Home
  • Photo Gallery
  • ગુમ હે કિસીકે પ્યાર મેં… અભિનેત્રીએ માત્ર ટુવાલ લપેટીને આપ્યો પોઝ

ગુમ હે કિસીકે પ્યાર મેં… અભિનેત્રીએ માત્ર ટુવાલ લપેટીને આપ્યો પોઝ

 | 2:28 pm IST
  • Share

ગુમ હે કિસીકે પ્યાર મેં… સીરિયલમાં શિવાની ચૌહાણનો રોલ કરી દર્શકોના દિલ પર રાજ કરી રહેલી અને પંજાબી ફિલ્મોમાંથી આવેલી અભિનેત્રી યામિની મલ્હોત્રાની ચર્ચા થઇ રહી છે. યામિની મલ્હોત્રા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલ તેના કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. જેમા તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. તો આવો જોઇએ અભિનેત્રીની બોલ્ડ તસવીરો..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો