girl jumped from the top of moving bicycle and ran like this video viral
  • Home
  • Featured
  • OMG! આ છોકરીએ તો હદ કરી દીધી, સાયકલ ચલાવતા લોકો પર મારી એવી છલાંગ કે…

OMG! આ છોકરીએ તો હદ કરી દીધી, સાયકલ ચલાવતા લોકો પર મારી એવી છલાંગ કે…

 | 11:12 am IST

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં, લોકો જે રીતે જીમ અથવા ઘરની ટ્રેડમિલ પર ચાલે છે, તે જ રીતે આ વિડિયોમાં ઘણા લોકો સાયકલ ચલાવતા હોય છે અને એક છોકરી ટ્રેડમિલની જેમ તેમના માથા ઉપર જઈ રહી છે.

આ વીડિયોને સોશ્યલ મીડિયા પર પણ વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે યુવતી ખૂબ ઝડપથી સાઇકલ ચલાવતા લોકોના માથા ઉપરથી ક્રોસ કરી જાય છે અને પછી આરામથી કૂદી પડે છે અને જમીન પર ઉભી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન