girl scared and crying during covid vaccination doctor gives angry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વેક્સિન લગાવતી વખતે યુવતીએ કરી ભારે ધમાલ, ડોક્ટર થયા ગુસ્સાથી લાલઘુમ, Video

વેક્સિન લગાવતી વખતે યુવતીએ કરી ભારે ધમાલ, ડોક્ટર થયા ગુસ્સાથી લાલઘુમ, Video

 | 12:42 pm IST
  • Share

કોરોનાનો કહેર યથાવત છે. ભારતમાં કોરોનાની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે તમામ લોકો સુધી વેક્સિન પહોચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે 45 પ્લસથી 18 સુધીના લોકો હવે વેક્સિન લગાવી રહ્યા છે આ તમામ વચ્ચે વેક્સિનને લઇને મોટા પ્રમાણમાં ભ્રામક માન્યતાઓ પ્રસરી રહી છે.

આ તમામ વચ્ચે એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વેક્સિનના ડરથી એક યુવતી એટલા નખરા કરે છે અને મમ્મી મમ્મી રાડો પાડે છે ડોક્ટર એને ધમકાવતા કહે છે દફા હો જાઓ.

વીડિયોમાં જોઇ શકો છો કે એક યુવતી ઇંજેક્શન આપે તે પહેલા જ મોટે મોટેથી રાડો પાડી રહી છે તેનાથી પરેશાન તઇ ડોક્ટર કહે છે ચુપ થઇ જા. તો યુવતી કહે છે મમ્મી તો બોલી શકુને તમે પણ જુઓ આ મજેદાર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન