girl was making Instagram reels with dog, then Doggy got angry
  • Home
  • Featured
  • કૂતરા સાથે વીડિયો બનાવવો પડ્યો ભારે, છોકરીના મોં પાસે જ…

કૂતરા સાથે વીડિયો બનાવવો પડ્યો ભારે, છોકરીના મોં પાસે જ…

 | 10:54 am IST
  • Share

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડીયો વાયરલ થતા રહે છે. જેમાથી કેટલાક જુગાડ, કેટલાક રમુજી તો કેટલાક હૃદયસ્પર્શી હોય છે તો હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક છોકરીઓ રેડ ડ્રેસમાં રીલ્સ બનાવી રહી છે. સાથે તેનું કૂતરુ પણ છે. છોકરી કૂતરા સાથે રીલ્સ બનાવી રહી છે. પરંતુ વચ્ચે કૂતરાને ગુસ્સો આવી જાય છે તો તે અચાનક ભસવા લાગે છે. અને પછી શું થાય છે તે જોવા જુઓ વાયરલ વીડિયો….

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો