Glamorous photo shared by Surabhi Chandana on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રીએ આપ્યા એવા પોઝ કે ચાહકો મદહોશ થઈ ગયા, જુઓ આ હોટ PHOTOS

અભિનેત્રીએ આપ્યા એવા પોઝ કે ચાહકો મદહોશ થઈ ગયા, જુઓ આ હોટ PHOTOS

 | 4:17 pm IST
  • Share

‘નાગિન 5’માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભી ચંદના આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુરભી ચંદનાના નાગિનના પાત્રને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા થઈ રહી છે. હવે સુરભીએ ફોટોશૂટ કરાવ્યું છે. આ તાજેતરના ફોટાની સાથે સુરભિએ તેના પ્રશંસકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીનો અલગ અંદાજ અને સ્ટાઈલ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો દ્વારા અભિનેત્રીના ભરપૂર વખામ કરવામાં આવી રહ્યા છે. જુઓ અભિનેત્રીના આ હોટ અને ગ્લેમરસ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન