Glamorous photo shared by Malaika Arora on social media
  • Home
  • Featured
  • PHOTOS : મલાઈકા અરોરા આ ઉંમરે પણ છે એકદમ ફિટ અને ગ્લેમરસ

PHOTOS : મલાઈકા અરોરા આ ઉંમરે પણ છે એકદમ ફિટ અને ગ્લેમરસ

 | 8:43 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી(Bollywood Actress) મલાઈકા અરોરા(Malaika Arora) 46 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ હોટ અને ફિટ દેખાઈ છે. તેમની અદા આજે પણ લોકોના દિલમાં છવાયેલી છે. તે પોતાના બોયફ્રેંડ અર્જુન કપૂર(Arjun Kapoor)ની સાથે રિલેશનશિપને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. મલાઈકાના લેટેસ્ટ ફોટોશૂટને જોઈને દરેક તેના દિવાના થઈ જશે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો દ્વારા આ ફોટોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો