Good News For Candidates! 900 seats Aded in the senior clerk's Exam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યના ઉમેદવારો આનંદો! સિનિયર ક્લાર્કની બેઠકમાં 900 જગ્યાનો કરાયો વધારો

રાજ્યના ઉમેદવારો આનંદો! સિનિયર ક્લાર્કની બેઠકમાં 900 જગ્યાનો કરાયો વધારો

 | 7:13 pm IST
  • Share

31 ઓગસ્ટે સિનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મોટી ખુશખબર સામે આવી છે. 31 ઓગસ્ટે લેવાનાર સિનિયર ક્લાર્કની પરીક્ષામાં 900 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. અને આમ હવે કુલ કુલ 1497 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા માટે 2,80,574 ઉમેદવારો પરીક્ષા આપવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન