2017માં ગૂગલે બંધ કરી પોતાની આ 7 પ્રોડક્ટ, વધુ જાણવા કરો ક્લિક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • 2017માં ગૂગલે બંધ કરી પોતાની આ 7 પ્રોડક્ટ, વધુ જાણવા કરો ક્લિક

2017માં ગૂગલે બંધ કરી પોતાની આ 7 પ્રોડક્ટ, વધુ જાણવા કરો ક્લિક

 | 8:16 pm IST
  • Share

ઈન્ટરનેટ માર્કેટમાં સારો એવો હિસ્સો રાખનાર કંપની ગૂગલની બધી પ્રોડક્ટ નિષ્ફળ રહી છે. તેવામાં કેટલીક પ્રોડક્ટ 2017માં બંધ થઈ ગઈ હતી.

જાણો કંઈ પ્રોડક્ટ થઈ બંધ :

Google AR platform Tango :

ગૂગલની ઓગમેન્ટેડ રિયાલિટી પ્રોજેક્ટ બંધ કરીને તેની જગ્યાએ ARCore શરૂ કરવામાં આવ્યો હતો. 1 માર્ચે તેને સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો હતો.

Google Spaces :

ગૂગલની મેસેજીંગ એપ Spaces 2016માં શરૂ કરવામાં આવી હતી પરંતુ તેને હવે બંધ કરવામાં આવી છે.

Google Chrome apps :

ગૂગલ પોતાના બ્રાઉઝર ગૂગલ ક્રોમ પર એપ્સને પણ બંધ કરી દીધી છે.

GTalk :

ગૂગલને ચેટિંગ માટે પોતાની એપ 2005માં શરૂ કરવામાં આવી હતી તેના પછી તેને હેગઆઉટએ રિપ્લેસ કરી દીધી અને GTalkને બંધ કરવામાં આવી.

Google Captcha :

માર્ચ 2017માં ગૂગલ પોતાની સિક્યોરિટી ફિચર ગૂગલ કેપ્ચાને બંધ કરશે. તેને માણસ અને રોબોટ્સમાં તફાવત કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

Titan Drone project :

ગૂગલએ 2014માં ડ્રોન સર્વિસ Titan drone project શરૂ કરી હતી પરંતુ તેના પછી આર્થિક સમસ્યાને લીધે તેને બંધ કરી દેવામાં આવી.

Google Site Search :

ફેબ્રુઆરી 2017માં ગૂગલે પોતાની સાઈટ સર્ચિંગ ફીચર ગૂગલ સાઈટ સર્ચને બંધ કરી દીધી હતી. જો કે, કેટલાંક યૂઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ 1 એપ્રિલ 2018થી તેને બંધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન