grandson asked - will you go to heaven or hell? Grandma gave wonderful answer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રપૌત્રએ પૂછ્યું કે સ્વર્ગમાં જશો કે નરકમાં તો દાદી વિફર્યા…કહ્યું કે સ્વર્ગમાં જઇને ફોટા પડાવીશ

પ્રપૌત્રએ પૂછ્યું કે સ્વર્ગમાં જશો કે નરકમાં તો દાદી વિફર્યા…કહ્યું કે સ્વર્ગમાં જઇને ફોટા પડાવીશ

 | 12:01 pm IST
  • Share

થોડા દિવસો પહેલા, દાદીનો એક રમૂજી વીડિયો વાયરલ થયો હતો જ્યાં પૌત્રએ દાદીને કહ્યું કે આ ઘર મારું અને મારા પિતાનું છે, પછી દાદીએ જવાબ આપ્યો હતો. આ વખતે દાદીનો બીજો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પૌત્ર અને દાદીની વાતચીત ફરી વાયરલ થઈ રહી છે. આ વખતે પૌત્રએ દાદીને પૂછ્યું કે શું તે સ્વર્ગમાં જશે કે નર્કમાં… આના પર, દાદીએ ગુસ્સાથી જવાબ આપ્યો . વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પૌત્ર દાદીને પૂછે છે, “દાદી તમે સ્વર્ગમાં જશો, કે નરક?” આ ઉપર દાદીએ ગુસ્સાથી કહ્યું, “હું સ્વર્ગમાં જઈશ, નરકમાં કેમ જઇશ.” આ પર પૌત્ર પૂછે છે, “તો પછી તમે ત્યાં કેમ સ્વર્ગમાં જશો” પરંતુ તે કહે છે, ‘ત્યાં મોબાઈલનું સારું નેટવર્ક છે. ત્યાંથી હું સારી તસવીરો મોકલી શકું .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન