groom opened the laptop in wedding pavilion and started doing office work
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : અરે ઓ ભાઈ ! ગજબ લોકો ભર્યા છે આ દુનિયામાં ! લગ્નના દિવસે મંડપમાં કોણ ઓફિસનું કામ કરે ?

Video : અરે ઓ ભાઈ ! ગજબ લોકો ભર્યા છે આ દુનિયામાં ! લગ્નના દિવસે મંડપમાં કોણ ઓફિસનું કામ કરે ?

 | 12:22 pm IST
  • Share

અરે ભાઈ લગ્નના દિવસે કોણ ઓફિસનું કામ કરે છે ? આ વીડિયો જોયા પછી બીજા લોકોની જેમ તમે પણ આ જ સવાલ કરશો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વરરાજા લગ્નના મંડપમાં લેપટોપ ઉપર કામ કરતો નજરે પડી રહ્યો છે. જેના પગલ દૂલ્હનની પ્રતિક્કિયા જોઈને તમને પણ હંસવુ આવી જશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર  કરી રહ્યા છે. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન