• ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર
  • સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ ગત વર્ષની તુલનાએ વધારે
  • સારુ પરિણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં ખુશી

રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ જ્યારે સામાન્ય પ્રવાહનું 91.91% પરિણામ આવ્યું છે. ત્યારે બંને પ્રવાહમાં ક્યાં વધારે પરિણામ આવ્યુ અને ક્યાં ઓછુ પરિણામ આવ્યું તે વિશે જાણીએ .

સામાન્ય પ્રવાહનું કેટલું આવ્યું પરિણામ ?

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.91% પરિણામ
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ
  • 19 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ગતવર્ષની તુલનાએ કેવુ પરિણામ ? 
  • A ગ્રુપનું 90.11% પરિણામ
  • B ગ્રુપનું 78.34% પરિણામ
  • AB ગ્રુપનું 68.42% પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે હતું 65ટકા પરિણામ 
  • 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
  • 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો
  • સાયન્સમાં 127 શાળાઓનું 100% પરિણામ
  • ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 65% પરિણામ હતું
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.91% પરિણામ
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ
  • 19 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ
  • ગાંધીનગરના છાલાનું 99.61% પરિણામ
  • ભુજના ખાવડાનું 51.11% સૌથી ઓછું પરિણામ
  • Follow us on: