- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લડવા માટે રાજકીય પક્ષો મેદાને
- રાજકોટમાં સૌથી વધુ 81, જૂનાગઢમાં 30, મોરબીમાં 9, દે.દ્વારકામાં 8,પોરબંદરમાં 7 ફોર્મ ઉપડયા
- કોડીનાર અને ઉના બેઠક પર આજે એક પણ ફેર્મ ઉપડયું નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લડવા માટે રાજકીય નેતાઓ મેદાને આવ્યા છે. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ઉમેદવારી પત્ર આપવાના શરુ થયાના પ્રથમ દિવસે 135 ઉમેદવારોએ ફેર્મ લીધા હતા. જોકે એક પણ જગ્યાએ ફેર્મ ભરાઈને પરત આવ્યા નથી.
રાજકોટ પૂર્વ(68)માં 12, પશ્ચિમ(69)માં 12, દક્ષીણ(70)માં 21, ગ્રામ્ય(71)માં 20, જસદણ(72)માં 2, ગોંડલ(73)માં 7, જેતપુર(74)માં 1, ધોરાજી(75)માં 6 એમ કુલ 81 ફેર્મ ઉપડયા હતા.મોરબી (65)માં 8,ટંકારા(66)માં એક પણ નહિ જયારે વાંકાનેર(67)માં 1 એમ કુલ 9 ફેર્મ ઉપડયા હતા.જૂનાગઢમાં માણાવદર(85)માં 5, જૂનાગઢ (86)માં 3, વિસાવદર(6), કેશોદ(88)માં 8, માંગરોળ(89)માં 8 એમ કુલ 30 ઉમેદવારો ફેર્મ લઇ ગયા હતા. પોરબંદર(83) બેઠક પરથી 6, કુતિયાણા(84) બેઠક પરથી 1 એમ કુલ 7 ફેર્મ ઉપડયા હતા. જયારે










