સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતની મિસાઇલ સિસ્ટમ અત્યંત સુરક્ષિત છે; વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) વંશવાદની રાજનીતિની વિરુદ્ધ છે; ભારતીય કિસાનસંઘના ગુજરાત પ્રદેશના મહામંત્રી આર કે પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને...