રાજ્યના 33 જીલ્લાઓમાં 36 RTO કચેરીઓમાં સંવર્ગવાર 2182 જગ્યાઓ મંજુર થયેલ છે તે પૈકી 1147 ભરાયેલ છે તેની સામે 1054 જગ્યાઓ ખાલી છે.