વિવેક ઓઝા (ગાંધીનગર): રાજ્યના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. સને 2020માં 163 અને સને 2021માં 195 મળીને બે વર્ષમાં 358 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 7 વાર અને 2021માં 11 વાર રજૂઆતો મળી કુલ 18...