સુરતમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, વાલક પાટિયા પાસે નબીરાએ 4 લોકોને ઉડાવ્યા છે અને બાઈકને ટક્કર મારી કાર ફૂટપાથ પર ચઢાવી