જામનગર તાલુકાના વિજરખી ગામના એક ખેડૂત ચીટર વેપારીનો ભોગ બની ગયા છે. ખેડૂતે દિવસ રાત એક કરીને ઘઉંનો પાક તૈયાર કર્યો હતો. આ ઘઉં રાજકોટનો એક વેપારી લઈ ગયો