- ઝઘડિયામાં યુવકને મગર ખેંચી જતા મોત
- માછીમારી કરતા યુવકને મગર ખેંચી ગયો
- ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો
ભરૂચના ઝઘડિયામાં યુવકને મગર ખેંચી જતા મોત થયુ છે. જેમાં માછીમારી કરતા યુવકને મગર ખેંચી ગયો હતો. તેમાં ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ શોધી કાઢ્યો છે. ઝઘડિયા તાલુકાના પોરા ગામે નર્મદા નદીમાં માછીમારી કરતા યુવાનને મગર ખેંચી જતા મોત થયુ છે.
નર્મદા નદીમાં બપોરના સમયે માછીમારી કરતો










