ટેક્સની સંપૂર્ણ માહિતી એક જ પ્લેટફોર્મ પર મળી રહશે AGFTC અને IT બાર એસો. દ્વારા યોજાયો ટેક્સ કોન્કલેવ કર સંબંધિત જુદા જુદા મુદ્દાઓ પર 2 દિવસ થશે