દાણીલીમડાના વેપારી પાસેથી ગઠિયાએ રૂ. 10.86 લાખનો કાપડનો માલસામાન ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી છે. જેમાં ગઠિયો અવારનવાર મોબાઇલ નંબર બદલતો રહેતો હતો