અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં અચાનક કારમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં બે યુવકોનો આબાદ બચાવ થયો છે. કારમાં બ્લાસ્ટ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વીડિયોમાં જોઈ શકાય છે, શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક સાંજના સમયે એક કાળા રંગની કાર કોમ્પલેક્ષ આગળ ઊભી...