બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇને માર મારવાના કેસમાં આજે મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરતા મેટ્રો કોર્ટના વકીલોએ પોલીસ ઉપર ધસી આવતા પોલીસને પોતે પ્રોટેકશન લેવાની ફરજ પડી હતી. જ્યારે મહિલા વકીલે બાપુનગરના પી.આઇ અને પી.એસ. આઇ સામે માર મારવા અને...