બહેરામપુરામાં પોલીસ ચોકીની નજીક આવેલા શાસ્ત્ર્રીનગર ક્વાટર્સના ધાબા પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી કાગડાપીઠ પોલીસને પિતા, પુત્ર અને પત્નીએ રોકી