ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરી મોત સુધી પહોંચાડનારા વ્યાજખોરો સામે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હતો.