દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પવિત્ર રથયાત્રાનો આજથી પ્રારંભ થયો હતો. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં હરિભક્તો જોડાતા હોય છે. ત્યારે આ રથયાત્રાનાં પ્રસંગે જગન્નાથ પૂરીના મુખ્ય મહંત સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
જગન્નાથ પૂરીના મુખ્ય મહંત સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ પવિત્ર રથયાત્રા માંતે એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે જો કોઈ પણ વ્યક્તિ આ રથયાત્રાના એકવાર દર્શન કરી લે છે તો તેના ભવો ભવના પાપ બસ આ પવિત્ર રથયાત્રાનાં દર્શન માત્રથી જ ધોવાય જાય છે.









