AMCના કર્મચારીઓ વીજળીનો દુરુપયોગ કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે 3 મહિના પહેલં જ મ્યુનિ. અધિકારીએ તમામ કર્મચારીઓને વીજળીનો બિનજરૂરી વપરાશ ટાળવા આદેશ કર્યો હતો. તેમ છતાં કર્મચારીઓ તેને અનુસરતા ન હોવાથી ફરી એક વાર મ્યુનિ. કમિશનરે વીજળીની...