- રાજુલામાં છતડીયા રોડ પર સિંહ જોવા મળ્યો
- અચાનક માનવ વસાહતમાં સિંહ આવી ગયા
- કડકડતી ઠંડીમાં સિંહે સવારી મોજ માણી
અમરેલીના રાજુલામાં છતડીયા રોડ પર સૂર્યા બંગલોઝના ગેટ પાસે સિંહનું મોર્નિંગ વોક જોવા મળ્યું છે. અત્યારે સિંહ આવી ચડતા ઘણા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો છે.
[[$googlead]]









