અમરેલીના રાજુલામાં દંપત્તિએ આપઘાત કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ-પત્નીએ ગઇકાલે ઝેરી દવા પીધી હતી. અને આજે સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ થયુ હતુ