• ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

  • કોઈ ના કોઈ પ્રકાર નાનો મોટા અકસ્માત ના કિસ્સા સામે આવી રહ્યા છે
  • વહેલી સવારે આ અકસ્માત થયો હોવાથી કોઈ પણ જાણ હાનિ થઈ ન હતી

અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર હડમતીયા નજીક વધુ એક ટ્રેલર PR-13-BR-6341 ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જાણવા મળ્યા ટ્રેલર નું આગળ ટાયર નીકળી જતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવ્યા નું જાણવા મળ્યું હતું વહેલી સવારે આ અકસ્માત થયો હોવાથી કોઈ પણ જાણ હાનિ થઈ ન હતી અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર બડેવિયા થી બાલાસિનોર બાયપાસ સુધી અકસ્માત ઝોન થયો હોય તેવું દેખાય રહ્યું છે અમુક અમુક દિવસ ના અંતરે કોઈ ના કોઈ પ્રકાર નાનો મોટા અકસ્માત ના કિસ્સા સામે આવી રહ્યા છે.


  • Follow us on: