અંકલેશ્વર પોલીસ દ્વારા ચાર પોલીસ મથક માં ઝડપાયેલા 34લાખ ઉપરાંત ના વિદેશીદારૂના જથ્થા ઉપર હાંસોટ રોડ ઉપર આમળા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો